Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટીમ ઈન્ડિયાએ પહેલી વિકેટ ગુમાવી દીધી:યશસ્વી જયસ્વાલનું ખરાબ ફોર્મ યથાવત, અફસર ઝઝઈએ આઉટ કર્યો; રાહુલ સાથે સુદર્શન ક્રિઝ પર

    1 सप्ताह पहले

    ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની એકમાત્ર ટેસ્ટ મેચ મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને બેટિંગ લીધી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 12 ઓવરમાં 41/1 છે. ટીમ તરફથી કેએલ રાહુલ અને સાઈ સુદર્શન ક્રિઝ પર છે. ડ્રિંક્સ બ્રેકથી બરાબર પહેલાં ભારતીય ટીમે પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી છે. અહીં યશસ્વી જયસ્વાલ 24 રન બનાવીને કૉટ બિહાઇન્ડ આઉટ થયો. આ મેચની મુખ્ય વાતો… બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, માનવ સુથાર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. અફઘાનિસ્તાન (AFG): સેદીકુલ્લાહ અટલ, રહેમાનુલ્લાહ ગુરબાઝ, અબ્દુલ મલિક, રહેમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અફસાર ઝાઝાઈ (વિકેટકીપર), અઝમતુલ્લા ઓમરઝાઈ, શરાફુદ્દીન અશરફ, નાંગેલિયા ખરોટે, ઝિયાઉર રહેમાન શરીફી અને મોહમ્મદ સલીમ સફી.
    Click here to Read More
    Previous Article
    Does a single roll of aluminium foil really contain more metal than 400 soda cans?
    Next Article
    કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર પ્રદર્શન:ફાઉન્ડર અભિજીત અને હજારો પ્રદર્શનકારીઓ હાજર; શિક્ષણમંત્રી વિરુદ્ધ નારેબાજી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment