Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક જંતર-મંતર પહોંચ્યા:આંબેડકરનું પુસ્તક બતાવી એરપોર્ટમાંથી બહાર આવ્યા હતા; પ્રદર્શન સ્થળે ફોર્સ તૈનાત

    1 सप्ताह पहले

    કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દીપકે દિલ્હીના જંતર-મંતર પહોંચી ગયા છે. તેઓ અહીં શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગને લઈને પ્રદર્શન કરશે. અભિજીત શનિવારે સવારે 7:45 વાગ્યે અમેરિકાથી દિલ્હી પહોંચ્યા. તેઓ લગભગ એક કલાક પછી એરપોર્ટથી બહાર આવ્યા. બહાર આવવામાં મોડું થવાનું કારણ સામે આવ્યું નથી. અભિજીતે બહાર આવીને આંબેડકરની પુસ્તક હાથમાં લીધી. જંતર-મંતર પર CJPનું આજે પહેલું પ્રદર્શન છે. આ પ્રદર્શન NEET-UG પેપર લીક અને CBSE, CUET SSC-GD જેવી પરીક્ષાઓમાં થયેલી ગડબડીઓ વિરુદ્ધ છે. પાર્ટી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરી રહી છે. CJP એ પ્રદર્શનમાં સામેલ થનારા સમર્થકો માટે એક ગાઈડલાઈન પણ જાહેર કરી છે. તેમાં સમર્થકોને સનસ્ક્રીન લગાવીને, નાસ્તો કરીને આવવા, હાથમાં તિરંગો, ફૂલ અને પુસ્તક લાવવા જેવી 8 અપીલ કરવામાં આવી છે. CJPએ સમર્થકોને કહ્યું- શું કરવું, શું ન કરવું જમીન પર ઉતરી રહી છે કોકરોચ પાર્ટી; કોણ-કોણ સાથે છે, આગળનો રોડમેપ, સરકાર કેવી રીતે સામનો કરશે?; 9 સવાલોમાં પૂરી કહાની કોકરોચ જનતા પાર્ટી સાથે જોડાયેલા પળેપળના અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો...
    Click here to Read More
    Previous Article
    લોર્ડ્સ ટેસ્ટના બીજા દિવસે 17 વિકેટ પડી:ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 254 રનનો ટાર્ગેટ આપ્યો; 36 રનમાં કિવીઝની 3 વિકેટ પડી
    Next Article
    મોટેરા જૂના ગામમાં JCB ઘૂસ્યા, બાળકો રડવા લાગ્યા:યુવકે કહ્યું- આત્મવિલોપન કરીશ તો જવાબદારી અધિકારીઓની, યુવતીએ રડતાં રડતાં કહ્યું- 6 મહિનાનો છોકરો છે એમને

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment