Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેએલ રાહુલ આઉટ થતા બચ્યો:એડ્જ વાગી હતી પણ અફઘાન કેપ્ટન રિવ્યૂ જ ના લીધો; ભારતીય ઓપનર્સની સમજદારીથી બેટિંગ

    1 week ago

    ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની એકમાત્ર ટેસ્ટ મેચ મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને બેટિંગ લીધી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 9 ઓવરમાં 29/0 છે. ટીમ તરફથી યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ ક્રિઝ પર છે. આ મેચની મુખ્ય વાતો… બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, માનવ સુથાર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. અફઘાનિસ્તાન (AFG): સેદીકુલ્લાહ અટલ, રહેમાનુલ્લાહ ગુરબાઝ, અબ્દુલ મલિક, રહેમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અફસાર ઝાઝાઈ (વિકેટકીપર), અઝમતુલ્લા ઓમરઝાઈ, શરાફુદ્દીન અશરફ, નાંગેલિયા ખરોટે, ઝિયાઉર રહેમાન શરીફી અને મોહમ્મદ સલીમ સફી.
    Click here to Read More
    Previous Article
    Live: The Cockroach Janta Party is here
    Next Article
    લોર્ડ્સ ટેસ્ટના બીજા દિવસે 17 વિકેટ પડી:ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 254 રનનો ટાર્ગેટ આપ્યો; 36 રનમાં કિવીઝની 3 વિકેટ પડી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment