Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘અહીં જ મરી જઈશ પણ મારું મકાન તોડવા નહીં દઉ’:મકાન ખાલી કરવાની સૂચના મળતાં જ સ્થાનિકો વિફર્યા; આસારામ આશ્રમ પાસે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

    1 week ago

    અમદાવાદના મોટેરા ગામમાં આસારામ આશ્રમ પાસે આવેલા મકાનોના ગેરકાયદેસર ભાગને આજે(6 જૂન) સવારે ડિમોલિશન કરવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન દ્વારા કરવામાં આવશે. ચાંદખેડા પોલીસના બંદોબસ્ત સાથે મકાનોના ગેરકાયદેસર ભાગને તોડી પાડવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશને ભાડું અને વૈકલ્પિક વ્યવસ્થા આપવાનું કહ્યું હોવા છતાં મકાનો ખાલી કરવામાં આવ્યા નથી. 17 મકાનોના ગેરકાયદેસર ભાગને તોડી પડાશે. મોટેરામાં AMCની ટીમ પહોંચતા જ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો મકાનના દસ્તાવેજ લઇને રસ્તે ઉતરી ગયા છે.
    Click here to Read More
    Previous Article
    Cockroach Janta Party Protest Live Updates: Abhijeet Dipke lands in Delhi, heads to Jantar Mantar for protest amid heavy security
    Next Article
    સુરેન્દ્રનગર સહેલી ગ્રુપે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવ્યો:એમ.પી. શાહ કોમર્સ કોલેજમાં વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન યોજાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment