Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રાફિક ઘટાડવા વધુ એક ચાર રસ્તા બંધ:એસજી હાઇવે પર પેલેડિયમ જંક્શન ખાતે ટ્રાફિક ડાયવર્ઝન, લોકોએ બ્રિજ નીચેથી યુ ટર્ન લઈને જવું પડશે

    1 week ago

    શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સારી તેમજ ટ્રાફિક સિગ્નલ પર વાહનો ઉભા ન રહે અને ટ્રાફિક વ્યવહાર ચાલુ રહે તેના માટે એસજી હાઇવે પર પેલેડિયમ જંક્શન ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ દ્વારા પ્રાયોગિક ધોરણે પેલેડિયમ જંક્શનના મધ્ય ભાગમાં આવેલ કટને બેરીકેડીંગ બોર્ડ અને ડ્રમ મૂકીને બંધ કરવામાં આવ્યો છે. વાહનચાલકોએ બ્રિજના પીલર નીચે બંને બાજુ આશરે 80થી 100 મીટરની લંબાઈમાં બે-બે યુ-ટર્ન બનાવવામાં આવ્યા છે જ્યાંથી વાહનચાલકોએ જવાનું રહેશે. ટ્રાફિકના પ્રવાહનું સતત મોનીટરિંગ કરાશે ચાર રસ્તા પર ટ્રાફિક ભારણ ઘટાડી અને વાહન વ્યવહાર ચાલુ રહે તેના માટે કેપ્સ્યુલ આકારની વ્યવસ્થા ટ્રાફિક ડાયવર્ઝનના સ્વરૂપમાં અમલમાં મૂકવામાં આવી છે. કામગીરી દરમિયાન જરૂરી અન્ય સુવિધાઓ અને સુધારાઓ પણ તબક્કાવાર કરવામાં આવશે. સાથે સાથે ટ્રાફિકના પ્રવાહનું સતત મોનીટરિંગ કરવામાં આવશે. જો આ વ્યવસ્થા ટ્રાફિકની દ્રષ્ટિએ અસરકારક અને અનુકૂળ સાબિત થશે, તો તેને કાયમી ધોરણે અમલમાં મૂકવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    Low magnesium levels: 3 signs that may indicate a deficiency
    Next Article
    Allahabad Court Grants Bail To Rape, Murder Accused Over Lack Of Evidence

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment