Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પે કહ્યું- ઈરાનના સુપ્રીમ લીડરને મળીને ગર્વ થશે:જો ડીલ થશે તો મુલાકાત શક્ય છે, યુરેનિયમ લેવા સેના મોકલવાના હતા, પરંતુ તેમાં જોખમ

    1 सप्ताह पहले

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી થાય છે, તો તેઓ ઈરાનના સુપ્રીમ લીડર મુજતબા ખામેનીને મળવા તૈયાર છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, હું મળવા નથી માંગતો, પરંતુ જો મુલાકાત થાય છે તો મને ગર્વ થશે. જો ડીલ થઈ જાય છે તો મુલાકાત શક્ય છે. મને તેનાથી કોઈ વાંધો નહીં હોય. ટ્રમ્પે એમ પણ કહ્યું કે કોઈ પણ સંભવિત મુલાકાત સન્માનજનક હશે. આ ઉપરાંત, ટ્રમ્પે જણાવ્યું કે તેમની સરકારે ઈરાનથી એનરિચ્ડ યુરેનિયમ મેળવવા માટે સૈનિકો મોકલવા પર વિચાર કર્યો હતો, પરંતુ આ યોજના અંતે રદ કરી દેવામાં આવી. ટ્રમ્પના મતે, આ ઓપરેશન ખૂબ જ જોખમી હતું અને તેમાં અમેરિકી સૈનિકોનો જીવ જવાની આશંકા હતી. તેથી તેને આગળ વધારવામાં આવ્યું નહીં. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Peddi Box Office Collection Day 1 Live Update: Ram Charan-Janhvi Kapoor film earns over Rs 112 cr
    Next Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:કેરળમાં ચોમાસાંની તોફાની એન્ટ્રી; 24 રાજ્યમાં વાવાઝોડાનું એલર્ટ, રાજ્યસભા માટે ગુજરાતના 4 ચહેરા જાહેર, કુવૈત એરપોર્ટ પર ડ્રોન હુમલાનો વીડિયો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment