Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યોગેશ પટેલની અંતિમ યાત્રા ખાસવાડી સ્મશાને પહોંચી:સંઘવી-વિશ્વકર્મા સહિત મોટી સંખ્યામાં શહેરીજનો હાજર, સ્મશાનની બહાર મુસ્લિમ સમુદાયની પાણીની સેવા

    1 day ago

    વડોદરાના માંજલપુર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા યોગેશ પટેલનું ગત મંગળવાર, 2 જૂનના રોજ નિધન થયું હતું. સળંગ 36 વર્ષ સુધી જનપ્રતિનિધિ તરીકે લોકચાહના મેળવનારા આ લોકનેતાની સ્મશાનયાત્રા આજે એટલે કે 4 જૂન, 2026 ગુરૂવારના રોજ સવારે કારેલીબાગ સ્થિત 'અમદાવાદી પોળ' ખાતેના તેમના નિવાસસ્થાનેથી નીકળી ખાસવાડી સ્મશાન પહોંચી ગઈ છે. થોડીવારમાં તેઓના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામાં આવશે. યોગેશ પટેલના અવસાનથી ફરી ગુજરાત વિધાનસભા ખંડિત થઈ છે. તેઓ 1990થી સતત 8 ટર્મ અજેય રહીને જીવ્યા ત્યાં સુધી ધારાસભ્ય પદે રહ્યા હતા. તેમજ રૂપાણી સરકારમાં મંત્રી પણ બન્યા હતા. આ પહેલાં ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું 6 માર્ચ, 2026ના રોજ અવસાન થતાં બેઠક ખાલી પડી હતી. જોકે 5 મેના રોજ આવેલા પેટાચૂંટણીના પરિણામો બાદ તેમના પુત્ર હર્ષદ પરમારની જીત થઈ હતી. આમ સભ્ય સંખ્યા 182 થઈ ગઈ હતી. પરંતુ 27 દિવસમાં જ ફરી વિધાનસભા ખંડિત થઈ ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    A ‘confession’ after 38 years: How Kerala Police reconstructed a forgotten 1986 killing
    Next Article
    એ ભાગો, ભાગો...બે આખલાએ ગામ ગાંડું કર્યું:એકે દવાખાનામાં ઘુસી ધમાચકડી મચાવી, બીજો દુકાનનો સોદો પાડવા પહેલા માળે ચડ્યો!, નેતાઓએ સાઇકલ પર સીન નાખ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment