Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી ભાજપ કાર્યાલયે નવનિયુક્ત પદાધિકારીઓ-કોર્પોરેટરોની પરિચય બેઠક:શહેર વિકાસ અને સંગઠન મજબૂતી પર ચર્ચા થઈ

    22 hours ago

    મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે નવનિયુક્ત પદાધિકારીઓ અને કોર્પોરેટરોની પરિચય બેઠક યોજાઈ હતી. આ બેઠક જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા ભાજપ મહામંત્રી નિર્મલભાઈ જારીયાની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી. આ બેઠકમાં મોરબી મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓ, ચૂંટાયેલા કોર્પોરેટરો તેમજ જિલ્લા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન મોરબી શહેરના વિકાસ કાર્યોને વેગ આપવા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા મુદ્દે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનોએ શહેર વિકાસ અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓને વધુ અસરકારક રીતે આગળ વધારવા માટે વિવિધ સૂચનો રજૂ કર્યા હતા. આ બેઠક સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    નિવૃત પોલીસ ટ્રસ્ટ દ્વારા સુરેન્દ્રનગર મેયરનું સન્માન:રાકેશકુમાર રાઠોડ અને શિલ્પાબેન રાઠોડનું બહુમાન, 2000 ORS પેકેટ વિતરણ
    Next Article
    Delhi Hotel Owner Witnessed Fire That Killed 21, Fled Out Of Fear: Sources

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment