Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠાના પોશીનામાં કરા સાથે ધોધમાર વરસાદ:રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનચાલકોને હાલાકી

    15 hours ago

    પોશીના અને આસપાસના વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં પોશીના, દેલવાડા, આંબા મહુડા, ગણેર અને છોછર જેવા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. ગુજરાત-રાજસ્થાન સરહદી વિસ્તારમાં પણ કરા સાથેના ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. પોશીનાના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા, જેના લીધે વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી. ભારે ઉકળાટ અને ગરમીના લાંબા સમયગાળા બાદ બપોર પછી અચાનક વાતાવરણ બદલાયું હતું. કાળા વાદળો ઘેરાયા હતા અને વરસાદી માહોલ સર્જાયો હતો. આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
    Click here to Read More
    Previous Article
    પાવરગ્રીડ વિરોધમાં રાજકોટ હાઇવે ચક્કાજામ:કોંઢ ગામના ખેડૂતો વળતર માટે રોડ પર ઉતર્યા; પોલીસે સમજાવટથી સ્થિતિ નિયંત્રિત કરી
    Next Article
    Banaskantha Rains LIVE | ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શરૂ, 2 કલાક ભારે! | Rajkot Rains | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment