Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાયન્ટ્સ ગ્રુપ બોટાદે મંત્રીઓની શુભેચ્છા મુલાકાત લીધી:સેવાકીય પ્રવૃત્તિઓ અને કન્યા કેળવણી મહોત્સવ પર ચર્ચા થઈ

    1 week ago

    બોટાદના જાયન્ટ્સ ગ્રુપના સભ્યોએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી સહિતના અનેક મંત્રીઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, જાયન્ટ્સ ગ્રુપે તેમની સમાજસેવા, શિક્ષણ, આરોગ્ય અને વિવિધ જનકલ્યાણકારી પ્રવૃત્તિઓ વિશે મંત્રીઓને માહિતગાર કર્યા હતા. શિક્ષણમંત્રીએ ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત, આગામી કન્યા કેળવણી મહોત્સવ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. દીકરીઓના શિક્ષણના વ્યાપ અને ગુણવત્તામાં વધારો કરવા માટે સમાજના વિવિધ સંગઠનો અને સેવાભાવી સંસ્થાઓની ભૂમિકા અંગે પણ વિચાર-વિમર્શ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    બાંગ્લાદેશી ઓપરેશનમાં મોટો ધડાકો:ક્રાઈમ બ્રાન્ચે 291 શકમંદની અટક કરી, જેમાંથી 131 લોકો બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ, હાલ અન્ય 160 લોકોની પૂછપરછ શરૂ
    Next Article
    Trump Orders AI Developers To Share Models With Government Before Release

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment