Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાષ્ટ્રીય સંગીત સ્પર્ધામાં મોરબીના લિટલ જીનિયસ હોબી સેન્ટરને સફળતા:ડો. મેહુલ શેઠ અને વિદ્યાર્થીઓ વિજેતા બન્યા

    2 weeks ago

    પુણેના અખિલ ભારતીય સાંસ્કૃતિક સંઘ અને યુનેસ્કો દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની સંગીત સ્પર્ધામાં મોરબીના લિટલ જીનિયસ હોબી સેન્ટરે નોંધપાત્ર સફળતા મેળવી છે. સંગીત કલા ગુરુ ડો. મેહુલ શેઠ અને તેમના વિદ્યાર્થીઓ હર્મન શેઠ, જેનિસ દલસાણીયા તેમજ અજય રાજપૂતે આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વિજેતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ દ્વારા મોરબી શહેરનું નામ રોશન થયું છે. ડો. મેહુલ શેઠ અને તેમના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે પોતાની કલાનું પ્રદર્શન કરી મોરબીને ગૌરવ અપાવ્યું છે. રાષ્ટ્રીય સ્તરે વિજય મેળવ્યા બાદ, આ તમામ કલાકારો હવે આગામી સમયમાં અંદામાન-નિકોબારમાં યોજાનાર સંગીત ઓલિમ્પિયાડમાં ભાગ લેશે.
    Click here to Read More
    Previous Article
    મોરબીની ઝીંકલ કંઝારીયાએ રાષ્ટ્રીય સ્પર્ધામાં બીજું સ્થાન મેળવ્યું:નેશનલ આર્ટ્સ ટેલેન્ટ સર્ચમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી મોરબીનું ગૌરવ વધાર્યું
    Next Article
    Gujarat Rain Update News | રાજયમાં ભારે પવન સાથે ખાબક્યો વરસાદ | Monsoon 2026 | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment