Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પહેલી જ ઓવરમાં સુદર્શન આઉટ થતા બચ્યો:રિવ્યૂ લેતા અમ્પાયરના નિર્ણયને બદલ્યો; સતત બે બોલમાં બે ચોગ્ગા પણ ફટકાર્યા

    20 घंटे पहले

    IPL 2026ની ફાઈનલ આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં RCBના કેપ્ટન રજત પાટીદારે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ગુજરાતનો સ્કોર 2 ઓવરમાં 18/0 છે. ટીમ તરફથી સાઈ સુદર્શન અને કેપ્ટન શુભમન ગિલ ક્રિઝ પર છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રોમારીયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, જેકબ ડફી, જોશ હેઝલવુડ અને રાસિખ સલામ ડાર. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: વેંકટેશ અય્યર, કનિષ્ક ચૌહાણ, સ્વપ્નિલ સિંહ, અભિનંદન સિંહ, જોર્ડન કોક્સ. ગુજરાત ટાઇટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, નિશાંત સિંધુ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, અરશદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: પ્રસિદ્ધ ક્રિષ્ના, ગ્લેન ફિલિપ્સ, અનુજ રાવત, કુમાર કુશાગ્ર, સાઈ કિશોર.
    Click here to Read More
    Previous Article
    ‘With my fellow anti-national Soros agents’: Rahul Gandhi’s dig over CBSE row
    Next Article
    ભારત-અમેરિકા વચ્ચે આવતીકાલથી 4 દિવસ વાતચીત:વચગાળાનો વેપાર કરાર ફાઇનલ થઈ શકે છે, જેમાં ભારત ₹47 લાખ કરોડના અમેરિકી ઉત્પાદનો ખરીદશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment