Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી ખાતે ગાયત્રી પરિવારનું વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન:નવા બસ સ્ટેશન ખાતે પ્રદર્શન યોજી વ્યસનમુક્તિ અંગે પત્રિકા-પુસ્તિકાઓનું વિતરણ કરાયું

    8 hours ago

    વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે 31 મેના રોજ મોરબીના ગાયત્રી પરિવારે નવા બસ સ્ટેશન ખાતે વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાનનું આયોજન કર્યું હતું. સવારે 9 વાગ્યે શરૂ થયેલા આ કાર્યક્રમમાં લોકોને વ્યસનના દુષ્પ્રભાવો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ અભિયાન અંતર્ગત વ્યસનના ગેરફાયદા દર્શાવતું એક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વ્યસનમુક્તિ અંગેની માહિતી આપતી પત્રિકાઓ અને પુસ્તિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું, જેથી લોકોમાં જાગૃતિ આવે અને તેમને વ્યસનમાંથી મુક્તિ મેળવવા માટે માર્ગદર્શન મળી રહે. આ જાગૃતિ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષભાઈ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાની તબિયત સારી ન હોવા છતાં હાજરી આપીને ગુરુદેવ રામ શર્મા આચાર્યના સમાજ સુધારણાના કાર્યને આગળ વધારવાના પ્રયાસોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ડ્રગ્સના નાણાં ગર્લફ્રેન્ડના બેંક એકાઉન્ટમાં જમા કરાવતો:વડોદરા ડ્રગ્સ કેસનો રીઢો ગુનેગાર 'લક્કી' સુરતથી ફિલ્મી ઢબે ઝડપાયો, ગર્લફ્રેન્ડ વોન્ટેડ જાહેર; પોલીસથી બચવા મોબાઈલ ન વાપરતો
    Next Article
    તારાપુર હાઇવે પર ઝાડીઓમાંથી દારૂ કટીંગનું રેકેટ ઝડપાયું:રૂ.5.66 લાખથી વધુના મુદ્દામાલ સાથે ત્રિપુટીની ધરપકડ, ગુપ્ત ખાનામાં જથ્થો છૂપાવ્યો'તો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment