Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળમાં અભિષેક બેનર્જી પર હુમલો:ઇંડા ફેંક્યા, શર્ટ ફાડ્યો, ચોર-ચોરના નારા લગાવ્યા, હેલ્મેટ પહેરાવીને બહાર કાઢવામાં આવ્યા; ભાજપના કાર્યકરો પર આરોપ

    9 hours ago

    પશ્ચિમ બંગાળના સોનારપુરમાં TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો થયો છે. તેઓ ચૂંટણી હિંસાના પીડિતોને મળવા ગયા હતા. આરોપ છે કે ત્યાં પહોંચતા જ ભાજપના કાર્યકરોએ તેમને ઘેરી લીધા અને સૂત્રોચ્ચાર કરતા તેમની સાથે મારપીટ કરી. લોકોએ તેમના પર ઇંડા ફેંક્યા, તેમનો શર્ટ ફાડી નાખ્યો. અભિષેકને હેલ્મેટ પહેરાવીને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા. અભિષેક બેનર્જીએ કહ્યું- આ લોકો મને મારવા માંગતા હતા. આવા હુમલાઓથી અમે ડરીશું નહીં, ઘટનાસ્થળે એક પણ પોલીસકર્મી નહોતો. હેલ્મેટના કારણે માથું બચી ગયું. આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યા છીએ…
    Click here to Read More
    Previous Article
    દાઉદ, થરૂરની પત્નીનું મર્ડર... IPL કનેક્શન પર લલિત મોદીનો ઘટસ્ફોટ:GT-RRની મેચમાં રેફરીની મોટી ભૂલ, હાર્દિકને સાઇડલાઇન કરવા પાછળ કોનો રોલ?
    Next Article
    દાઉદ, થરૂરની પત્નીનું મોત... IPL કનેક્શન પર લલિત મોદીનો ઘટસ્ફોટ:GT-RRની મેચમાં રેફરીની મોટી ભૂલ, હાર્દિકને સાઇડલાઇન કરવા પાછળ કોનો રોલ?

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment