Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં પુરૂષોત્તમ માસમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો:ચૌહાણ ફળી જ્ઞાતિએ પુરૂષોત્તમજી મંદિરે મટકી ફોડ ઉત્સવ કર્યો

    1 week ago

    જામનગરમાં પાવન પુરૂષોત્તમ માસ નિમિત્તે ચૌહાણ ફળી રજપૂત ખવાસ જ્ઞાતિ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ અને મટકી ફોડ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અધિક જયેષ્ઠ સુદ આઠમના દિવસે ચૌહાણ ફળી ખાતે આવેલા પૌરાણિક પુરૂષોત્તમજીના મંદિરે યોજાયો હતો. મંદિરે સાંજે 6:30 કલાકે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો, ત્યારબાદ સાંજે 7:30 કલાકે મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. ઉત્સવ બાદ આરતી અને પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ભાજપ શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, વોર્ડ નંબર 9ના કોર્પોરેટરો, વિવિધ સંસ્થાના આગેવાનો અને અન્ય આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા પણ આ ભક્તિમય માહોલમાં જોડાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    IPL 2026 MI vs RR Playing 11 Today Match: Mumbai Indians vs Rajasthan Royals Predicted XI, Squad & Players List
    Next Article
    Chand Mera Dil Collection Day 2: Ananya Panday film registers 21.7% growth, earns over Rs 6 cr

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment