Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શબ્દસૌંદર્ય:સ્તુતિ એટલે પ્રશંસા કરવી

    6 days ago

    સંસ્કૃત ધાતુ ‘સ્તુ’, જેમાં પ્રશંસાનો ભાવ. ‘સ્તુ’ પરથી ‘સ્તુતિ’ અર્થાત્ પ્રશંસા કરવી; માહિતી આપવી. ‘આત્મસ્તુતિ’ અર્થાત્ ‘સ્વપ્રશંસા’. ગાઈ શકાય તેવું ‘સ્તુતિગાન’. ‘સ્તુ’ પરથી ‘સ્તવઃ’. એને ‘પ્ર’ ઉપસર્ગ લાગતા ‘પ્રસ્તાવ’ અર્થાત્ દરખાસ્ત; આરંભ; પ્રસ્તાવના. પુરાણોમાં ઉદ્ગીથ-દેવકુલ્યાના પુત્રનું નામ પ્રસ્તાવ. ‘પ્રસ્તાવ આવવો કે મૂકવો’ અર્થાત્ દરખાસ્ત રજૂ કરવી. ‘પ્રસ્તાવ ઊડી જવો’ અર્થાત્ ‘ઠરાવ નાપાસ થવો‘. ‘પ્રસ્તાવના’ એ જ ‘આમુખ’ અર્થાત્ પુસ્તકનો હેતુ દર્શાવતું ટૂંકું વર્ણન. નાટકની શરૂઆતમાં વિદૂષક રજૂ કરે તે પણ ‘પ્રસ્તાવના’. નાટક અને પુસ્તકની પ્રસ્તાવનમાં અંતર. ભરત મુનિના મતે નાટકની પાંચ પ્રસ્તાવના - ઉદ્ઘાતક, કથોદ્ઘાત, પ્રયોગાતિશય, પ્રર્વતક અને અવગલિત. જે રજૂ થાય તે ‘પ્રસ્તુતિ’. }
    Click here to Read More
    Previous Article
    મરક મરક:હાય રે! આકરા ઉનાળાના આઠ આઠ મહિના આવ્યા
    Next Article
    જીવનના હકારની કવિતા:દૂરથી દરિયાને સાદ પાડતું ગીત

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment