Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં કોંગ્રેસનું અનોખું વિરોધ પ્રદર્શન:ડીઝવની અછત મામલે કોંગ્રેસના કાર્યકરો ગધેડા પર ખાલી કેરબા લઈ વઢવાણ તાલુકા પંચાયત પહોંચ્યા હતા

    1 सप्ताह पहले

    સુરેન્દ્રનગર જિલ્લામાં ડીઝલની અછતને લઈને કોંગ્રેસ દ્વારા વઢવાણ તાલુકા પંચાયત ખાતે અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ગધેડા પર ખાલી કેરબા લઈને કચેરીએ પહોંચ્યા હતા. ઢોલ વગાડીને અને ગધેડા સાથે તાલુકા પંચાયત કચેરી ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ ડીઝલની અછત અને તેના કારણે લોકોને પડી રહેલી મુશ્કેલીઓ સામે હતો. હાલમાં ડીઝલ મેળવવા માટે વાહનચાલકોને બે કિલોમીટર લાંબી લાઈનોમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે, જેના કારણે સમય અને ઇંધણ બંનેનો વ્યય થઈ રહ્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં સરકારે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. જોકે, ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે લોકોને ડીઝલ માટે રઝળપાટ કરવી પડી રહી છે.
    Click here to Read More
    Previous Article
    'કોકરોચ જનતા પાર્ટીનું એકાઉન્ટ બંધ કરવું મૂર્ખામી છે':કોમેડિયન વીર દાસે આંદોલનને વાજબી ગણાવ્યું, કહ્યું- 'યુવાનોની ભાવના વાસ્તવિક છે'
    Next Article
    ગમખ્વાર અકસ્માત:વરતેજ નજીક ટ્રકે અચાનક બ્રેક મારતાં બાઇક ચાલક આધેડનું કરુણ મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment