Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંજાબ આજે હાર્યું તો ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાશે:કેપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ જીતીને બોલિંગ લીધી; લખનઉ તરફથી અર્જુન તેંડુલકરને રમવાની તક મળી

    1 सप्ताह पहले

    IPLમાં આજે પંજાબ કિંગ્સ (PBKS) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે મેચ લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ટીમે પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે. માર્કો યાન્સેન અને વિજયકુમાર વૈશાખ પરત ફર્યા છે. લખનઉએ પણ પોતાની પ્લેઇંગ-11માં બે બદલાવ કર્યા છે. અર્જુન તેંડુલકર અને અર્શિન કુલકર્ણી રમી રહ્યા છે. પંજાબ માટે આ મેચ 'કરો અથવા મરો' જેવી છે. ટુર્નામેન્ટના પહેલા હાફમાં 7માંથી 6 મેચ જીતનારી આ ટીમ સતત 6 મેચ હારી ચૂકી છે. પંજાબે લખનઉ સામે જીત મેળવ્યા બાદ રવિવારની અન્ય મેચના પરિણામો પર પણ નિર્ભર રહેવું પડશે. બીજી તરફ, લખનઉ પહેલાથી જ પ્લેઑફની રેસમાંથી બહાર થઈ ચૂક્યું છે.
    Click here to Read More
    Previous Article
    LSG vs PBKS Live Match | IPL 2026: Playoff में जा पाएगी PBKS? LSG करेगी खेल खराब!
    Next Article
    'કોકરોચ જનતા પાર્ટીનું એકાઉન્ટ બંધ કરવું મૂર્ખામી છે':કોમેડિયન વીર દાસે આંદોલનને વાજબી ગણાવ્યું, કહ્યું- 'યુવાનોની ભાવના વાસ્તવિક છે'

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment