Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ: રીક્ષા-સિટી બસ અકસ્માત:સાળંગપુર રોડ પર કપલીધાર પાસે, મુસાફરોને સામાન્ય ઈજા, મોટી જાનહાનિ ટળી

    6 hours ago

    બોટાદના સાળંગપુર રોડ પર કપલીધાર નજીક રીક્ષા અને સિટી બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં રીક્ષામાં સવાર કેટલાક મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક માહિતી મુજબ, સિટી બસ અને રીક્ષા સામસામે અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે, રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત થતાં જ સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદ માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર અર્થે બોટાદની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વૈશાખી અમાસે શનિદેવનો જન્મોત્સવ ઉજવાયો:ચોટીલા નવગ્રહ મંદિરમાં શનિહવન, કાલસર્પ યોગ વિધિ કરાઈ
    Next Article
    Mumbai’s 35-year-old flyover dream is finally moving, but it’ll cost over 200 trees during a heatwave

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment