Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ કલેક્ટર બદલાયા, પ્રશાંત જીલોવા નવા કલેક્ટર:અમદાવાદ રીઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ હતા

    21 hours ago

    પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટની બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને IAS અધિકારી પ્રશાંત જીલોવાને પાટણના નવા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રશાંત જીલોવા આ નિમણૂક પહેલા અમદાવાદ ખાતે રીઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ તરીકે ફરજ બજાવતા હતા. રાજ્ય વહીવટી તંત્ર દ્વારા આ બદલીના આદેશ જારી કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પ્રશાંત જીલોવા પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિધિવત રીતે પોતાનો પદભાર ગ્રહણ કરશે.
    Click here to Read More
    Previous Article
    CM ભૂપેન્દ્ર પટેલ હસ્તે 108 બેડની હોસ્પિટલનું લોકાર્પણ:22 કરોડ ના ખર્ચે બનેલી હોસ્પિટલ આધુનિક સુવિધાઓથી સજ્જ, દર્દીઓની તમામ સારવાર નિ:શુલ્ક થશે
    Next Article
    CM ભૂપેન્દ્ર પટેલે કાફલામાં કર્યો ધરખમ ઘટાડો:PMની અપીલને માન આપી માત્ર 2 કારમાં રાજુલા પહોંચ્યા, હર્ષ સંઘવી નહીં જાય અમેરિકા, રાજ્યપાલ કરશે બસ અને ટ્રેનમાં મુસાફરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment