Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકાની મુલાકાતે ગુજરાત પોલીસ વડા:નાગેશ્વર મહાદેવ મંદિરે પત્ની સાથે દર્શન કર્યા

    6 hours ago

    ગુજરાત રાજ્યના પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવે આજે પોતાની ધર્મપત્ની ડો. ઇન્દુ રાવ સાથે પવિત્ર નાગેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે મંદિરમાં ભગવાન નાગેશ્વરના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. આ દરમિયાન તેમણે રાજ્યમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ અવસરે મંદિરના પૂજારી ગિરધરભારતી બાપુ, જયદીપભારતી અને મહેન્દ્રભારતી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોલીસ વડા અને તેમના પત્નીને આશીર્વાદ આપ્યા હતા અને ધાર્મિક વિધિ-વિધાન પૂર્ણ કરાવ્યા હતા. આ મુલાકાત દરમિયાન મંદિર પરિસરમાં ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું. સ્થાનિકોમાં પણ આ મુલાકાતને લઈને ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ISI સાથે સંકળાયેલા MPના 3 યુવકોની ધરપકડ:દિલ્હી પોલીસે ખુલાસો કર્યો - મંદિર, ઢાબા અને મિલિટરી કેમ્પ ઉડાવવાના હતા; પાકિસ્તાન મોકલ્યા હતા ફોટા
    Next Article
    ગિરનારની ગોદમાં માતૃત્વનું સન્માન:'મધર્સ ડે' પર ઉપરકોટના કર્મચારીઓની માતાઓ માટે યોજાયો વિશિષ્ટ કાર્યક્રમ; રમતો, સંસ્કાર ગોષ્ઠી અને સ્નેહમિલનથી ખીલી ઉઠ્યો કિલ્લાનો પરિસર.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment