Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું:ભંગારનો ધંધા કરતાં વેપારીઓ રજીસ્ટર નહી નિભાવે તો દંડાશે

    16 hours ago

    પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તથા આતંકવાદી પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ છે. તમામ ભંગારના વેપારીઓએ દરેક ખરીદ- વેચાણની વિગતો માટે ફરજિયાત રજીસ્ટર નિભાવવું પડશે. ​ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ મુજબ, અસામાજિક તત્વો બોમ્બ બ્લાસ્ટ જેવી ઘટનાઓમાં જૂની સાયકલ, સ્કૂટર કે કારના સ્પેરપાર્ટ્સનો ઉપયોગ કરતા હોય છે. આ જોખમને ટાળવા માટે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે.હવે ભંગાર લાવનારનું નામ,મોબાઈલ નંબર,ઓળખ પુરાવા અને માલની વિગત નોંધવી ફરજિયાત છે.​ આ જાહેરનામું 28 જૂન સુધી અમલમાં રહેશે. કોઈ વેપારી નિયમનો ભંગ કરતા ઝડપાશે, તો કડક કાર્યવાહી કરા શે.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાનથી ઇંગ્લિશ દારૂની ભાવનગરમાં ડિલિવરી:સૂટકેસમાં દારૂ છુપાવી આડોડીયાવાસના બુટલેગરને આપવા આવેલા બે શખસ ઝડપાયા, 131 બોટલ જપ્ત
    Next Article
    From corridors of power: ED near CM Mann’s gate, Amarinder’s stick-free return, and AAP’s ‘unequal’ Aroras

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment