Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં દુકાનમાં મોડી રાત્રે આગ:ગીદવાણી રોડ પર ગજાનંદ ટ્રેડર્સમાં આગ, ફાયર વિભાગે કાબુ મેળવ્યો

    8 hours ago

    ગોધરા શહેરના ગીદવાણી રોડ પર આવેલી ગજાનંદ ટ્રેડર્સ નામની દુકાનમાં મોડી રાત્રે આગ લાગી હતી. ફાયર વિભાગે સમયસર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં આ ઘટના બની હતી. મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની ગંભીરતા જોઈ સ્થાનિકો દ્વારા તાત્કાલિક ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર વિભાગની સમયસરની કાર્યવાહીને કારણે આસપાસની અન્ય દુકાનોને નુકસાન થતું અટક્યું હતું. જોકે, આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
    Click here to Read More
    Previous Article
    લગ્નની લાલચ આપી મહિલા પર દુષ્કર્મ આચરનાર AAP પ્રવક્તાની ધરપકડ:એક મહિના બાદ કાળુ વઘાસિયા દબોચાયો, 'બિલ્ડર તુષાર ઘેલાણી' જેમ પોતાને ગોળી મારી કાંડ કરવાની ધમકી આપી'તી
    Next Article
    ‘Why take up sport?’: Arjuna awardee Abhijeet Gupta fights for unpaid prize money from Odisha Chess

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment