Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાઉન્સેલિંગ:પત્ની સમયસર ટિફિન બનાવતી નહીં હોવાથી પતિએ મારઝૂડ કરી

    9 hours ago

    નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના એક ગામમાંથી એક મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી મદદ માંગી હતી. મહિલાએ જણાવ્યા મુજબ તેમના પતિ દ્વારા નાની-નાની બાબતોમાં મારઝૂડ કરવામાં આવતી હતી તેમજ અપશબ્દો બોલી માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો.એકબીજાની લાગણીઓને સમજી ભવિષ્યમાં શાંતિપૂર્ણ રીતે જીવન જીવવાની ખાતરી આપી હતી. માહિતી મળતા જ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બંને પક્ષનું કાઉન્સેલિંગ હાથ ધર્યું હતું. તેમાં જાણવા મળ્યું કે મહિલાના બાળકો નાના હોવાથી ઘરકામ તેમજ બાળકોની જવાબદારીને કારણે ક્યારેક કામમાં મોડું થતું હતું. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના એક ગામમાંથી એક મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી મદદ માંગી હતી. મહિલાએ જણાવ્યા મુજબ તેમના પતિ દ્વારા નાની-નાની બાબતોમાં મારઝૂડ કરવામાં આવતી હતી તેમજ અપશબ્દો બોલી માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. આ બાબતે પતિ ગુસ્સે થઈ મહિલાની સાથે મારઝૂડ કરતા હોવાનું સામે આવ્યું હતું.પતિએ ટીમ સમક્ષ જણાવ્યું હતું કે તેઓ નોકરી માટે બહારગામ અપડાઉન કરે છે અને સમયસર ટિફિન તૈયાર ન થતાં ગુસ્સે થઈ જતાં હતાં. ત્યારબાદ બંને પક્ષને સમજાવવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સોમનાથમાં અમૃતપર્વ:51 ભૂદેવો 5 દિવસ સુધી અતિરૂદ્રના પાઠ કરશે
    Next Article
    દુર્ઘટના:ગરૂડેશ્વરના પીંછીપુરા ગામે બે કાચા મકાનમાં આગ, જાનહાનિ નહિ પર સામાન રાખ થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment