Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ સ્વામિનારાયણ મંદિરમાં વાર્ષિક પાટોત્સવ ઉજવાયો:શ્રી હરિકૃષ્ણ મહારાજ અને રાધાકૃષ્ણ દેવનો દિવ્ય અભિષેક કરાયો

    8 hours ago

    બોટાદના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે 09 મે, 2026 (વૈશાખ વદ સાતમ) ના શુભ દિવસે વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી હરિકૃષ્ણ મહારાજનો 90મો અને શ્રી રાધાકૃષ્ણ દેવનો 30મો વાર્ષિક પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. શહેરના નાગલપર દરવાજા પાસે આવેલા મુખ્ય શ્રી સ્વામિનારાયણ મંદિરના આંગણે આ પાટોત્સવનું આયોજન કરાયું હતું. આ દિવ્ય પ્રસંગે સંતો-મહંતોની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા. પાટોત્સવ દરમિયાન દિવ્ય અભિષેકના દર્શન યોજાયા હતા. હરિભક્તોએ આ દિવ્ય અભિષેકના દર્શન કરી અને પ્રસાદી ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી. મંદિરના ટ્રસ્ટીગણો દ્વારા આ પ્રસંગે મંદિરની અનેક વિશેષતાઓ અને તેના ઇતિહાસ વિશે માહિતી આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    IPLની 10,000 ટિકિટનો ભાંડો ફુટ્યો:ના હોય, ધોનીએ આ શું કર્યું?; રોહિતે ગ્રાઉન્ડ સ્ટાફને ઈન્જર્ડ કરી નાખ્યો
    Next Article
    Tamil Nadu Government Formation LIVE: Rebellion Brewing In AIADMK? Some MLAs Want To Back TVK: Sources

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment