Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અલગ ખોડલધામનો વિવાદ વકર્યો:અમદાવાદમાં ઓવરબ્રિજ પરથી બાઇકચાલક ઊંધે માથે પટકાયો, ગરમી ફરી ભુક્કા બોલાવશે, ચાર દિવસનું એલર્ટ જાહેર

    6 days ago

    પીએમ મોદીના પ્રવાસને લઈને ઝળહળ્યું જામનગર પીએમ મોદી 10 મેએ જામનગરમાં રાત્રિ રોકાણ કરવાના છે તેને લઈને ગૌરવ પથ સહિત મુખ્ય રસ્તાઓ અને સર્કલો પર રંગબેરંગી લાઈટિંગ કરવામાં આવ્યું છે. તો વડોદરામાં પણ પીએમના આગમનને લઈને તૈયારીઓ કરવામાં આવી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 10 વેપારીઓએ ગાય માટે લોહીથી પત્ર લખ્યો સુરતના 10 વેપારીઓએ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા લોહીથી પત્ર લખ્યો. પાંચ લાખ લોકોએ સહી કરી તેમની માગને સમર્થન આપ્યું. આ માગ સાથે બળદગાડા અને બુલડોઝર સાથે મહારેલી યોજવામાં આવી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અલગ ખોડલધામના વિચારને ધીરુ ગજેરાએ 'સમાજ વિરોધી' ગણાવ્યો પાટીદાર અગ્રણી ધીરુ ગજેરાએ સુરતમાં અલગ ખોડલધામના વિચારને 'સમાજ વિરોધી' ગણાવ્યો..હકીકતમાં ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલે સુરતના અંત્રોલીમાં 40 વીઘામાં ખોડલધામ મંદિર બનાવવાની જાહેરાત કરી હતી. જે બાદ વિવાદ થયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાજપના ધારાસભ્યે કોંગ્રેસને મત આપવાનું કહ્યું મોરબીમાં ભાજપના ધારાસભ્યનો કોંગ્રેસને મત આપવાનું કહેતો વીડિયો વાયરલ થયો. વીડિયો બાદ જીતુ સોમાણીએ કહ્યું કે મેં ક્યારેય વિધર્મીઓના મત લીધા નથી. તેમના મતથી મારી મતપેટી અભડાવવી નથી. સાથે જ તેમણે કહ્યું કે વ્યક્તિ કોંગ્રેસનો હતો અને ટીખળ કરવા આવ્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોંગ્રેસ નેતા ગુલાબસિંહ રાજપૂતનું નિવેદન પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનું નિવેદન. કહ્યું કોંગ્રેસને કોંગ્રેસ જ હરાવે છે.. ટિકિટ ફાળવણીમાં કોઈ ભૂલો ન રહી હોત તો આજે બનાસકાંઠા જિલ્લા પંચાયત પર કોંગ્રેસનું શાસન હોત. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બલોલનગર બ્રિજ પરથી પટકાયો બાઈકચાલક બલોલનગર બ્રિજ ઉપર ફરી એક વખત ગંભીર અકસ્માત..પૂરઝડપે જઈ રહેલો બાઇક ચાલક ડિવાઇડર સાથે અથડાઈને બ્રિજ પરથી પટકાયો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો AMTS બસની બ્રેક ફેલ થતા અકસ્માત નારણપુરામાં AMTS બસની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો.. બસે કાર અને બે બાઈકને ટક્કર મારી.. લોકોએ ડ્રાઈવર નશામાં હોવાનો આક્ષેપ કર્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્નનો વિવાદ અમદાવાદમાં હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્નને હાઈકોર્ટે મંજૂરી આપતા વીએચપીના કાર્યકરો કોર્ટ પહોંચ્યાં.આજે લગ્ન રજિસ્ટ્રેશન કેન્સલ રાખવામાં આવ્યું છે. માર્ચમાં પણ આ જ યુવક-યુવતીના લગ્નને લઈને વિવાદ થયો હતો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઉછીના રુપિયાની ઉઘરાણીમાં યુવકને જાહેરમાં માર્યો સુરતના મોટા વરાછામાં યુવકને જાહેરમાં માર મારવામાં આવ્યો..એટલું જ નહીં ચપ્પુથી જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો. ભોગ બનનાર અને આરોપી ધંધામાં ભાગીદાર હતા..અને 1 લાખની ઉઘરાણી મુદ્દે આરોપીએ આ હરકત કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 9થી 12 મે સુધી યલો એલર્ટ જારી કરાયું છેલ્લા બે દિવસથી પડેલા માવઠા બાદ હવે ગરમીનો મિજાજ શરુ..બે દિવસ ભયાનક ગરમી પડવાની આગાહી છે.. 9 થી 12 મે સુધી યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 42.9°C સાથે રાજકોટ દેશનું સૌથી ગરમ શહેર રહ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    તાપી અને વલસાડમાં મેઘગર્જના સાથે વરસાદ:રાજકોટ 42.9°C સાથે દેશનું સૌથી ગરમ શહેર; 9થી 12 મે સુધી યલો એલર્ટ જારી, બે દિવસ ભયાનક તાપ પડશે
    Next Article
    નાયબ મામલતદાર ફરી એક વખત રાજા પાઠમાં ઝડપાયો:નશામાં ધૂત આધેડે મીડિયાકર્મીઓ સાથે ગાળાગાળી કરી મોબાઈલ, કેમેરા છીનવી લેવા પ્રયત્ન કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment