Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંજાબ કિંગ્સે ટૉસ જીતી બોલિંગ લીધી:હિસાબ સરખો કરવા ઉતરશે સનરાઇઝર્સ હૈદરાબાદ, અભિષેક ટોપ સ્કોરર બની શકે છે

    22 hours ago

    IPL 2026માં પંજાબ કિંગ્સ (PBKS)નો સામનો સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે થઈ રહ્યો છે. પંજાબે હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. સતત 6 મેચ જીતીને અજેય દેખાતી પંજાબ ટીમ છેલ્લી બે મેચમાં હારીને દબાણમાં છે. જ્યારે, પેટ કમિન્સની કપ્તાની હેઠળની હૈદરાબાદ ટીમ પોતાના ઘરમાં પંજાબની નબળાઈઓનો ફાયદો ઉઠાવીને પોઈન્ટ્સ ટેબલમાં ટોચ પર પહોંચવા માંગશે. બંને ટીમોની સંભવિત પ્લેઇંગ-XI સનરાઇઝર્સ હૈદરાબાદ: પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, નીતિશ કુમાર રેડ્ડી, ઈશન મલિંગા, પ્રફુલ્લ હિંગે, સાકિબ હુસૈન, રવિચંદ્રન અશ્વિન, જયદેવ ઉનડકટ. પંજાબ કિંગ્સ: શ્રેયસ ઐયર (કેપ્ટન), પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, મુશીર ખાન, માર્કસ સ્ટોઈનિસ, શશાંક સિંહ, કૂપર કોનોલી, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, લોકી ફર્ગ્યુસન, હરપ્રીત બરાર.
    Click here to Read More
    Previous Article
    The night the Emirates finally became Highbury
    Next Article
    સલમાન સાથે ટકરાશે પ્રભાસ, ‘સ્પિરિટ’ પર આવ્યું મોટું અપડેટ:ઈદ વીકએન્ડ મુકાબલાની ચર્ચા, બંને સુપરસ્ટાર્સની ફિલ્મો પર ઇન્ડસ્ટ્રીની નજર

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment