Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટ્રોંગરૂમમાંથી બહાર આવીને મમતા બોલ્યા- મને ધક્કો માર્યો:ભવાનીપુરમાં ફરીથી ગણતરી થવી જોઈએ, ભાજપની જીતને લૂંટ ગણાવી

    3 days ago

    બંગાળની 293 બેઠકો પર મતની ગણતરી ચાલુ છે. ફાલ્ટાની એક બેઠક પર 21 મેના રોજ ફરી મતદાન થશે. વલણોમાં ભાજપને બહુમતી મળી છે. ભાજપ 127 અને ટીએમસી 50 બેઠકો પર આગળ ચાલી રહી છે. ભાજપે 77 બેઠકો જીતી છે, 33 બેઠકો ટીએમસીના ખાતામાં આવી છે. ભવાનીપુરમાં મમતા બેનર્જી લગભગ 3000 મતોથી આગળ ચાલી રહ્યા છે. સુવેન્દુ અધિકારી પાછળ છે. રાજ્યમાં કોંગ્રેસનું પણ ખાતું ખુલ્યું છે. બીજી તરફ, બંગાળના મુખ્ય સચિવે તમામ વિભાગીય સચિવોને આદેશ જારી કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ સરકારી કચેરીમાંથી કોઈ પણ ફાઇલ કે કાગળ ગુમ ન થાય. બંગાળનો બદલાતો ચૂંટણી નકશો 11 રાજ્યોમાં ભાજપ બહુમતીમાં, 12 રાજ્યોમાં સરકારમાં સામેલ બંગાળમાં ભાજપ જીત તરફ, ગુજરાતમાં ઝાલમુરીની પાર્ટી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણોમાં ભારતીય જનતા પાર્ટી બહુમતી તરફ આગળ વધતા તેની અસર દક્ષિણ ગુજરાતના નવસારીમાં પણ જોવા મળી. નવસારીમાં વસતા બંગાળી સમાજના લોકો અને સ્થાનિક શ્રમિકોએ ભાજપના પ્રદર્શનને પરંપરાગત વાનગીઓ વહેંચીને વધાવી લીધું. સંપૂર્ણ સમાચાર માટે અહીં ક્લિક કરો.. ભાજપ કાર્યકર્તાઓના જશ્નની 3 તસવીરો… આસામ, તમિલનાડુ, કેરલમ અને પુડુચેરીના ચૂંટણી પરિણામો જાણવા માટે અહીં ક્લિક કરો બંગાળ ચૂંટણી પરિણામ સંબંધિત પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    'મારી સરનેમ દાસ છે, પણ હું બંગાળી નથી':વીર દાસને બંગાળની ચૂંટણી વચ્ચે વતન અંગે સ્પષ્ટતા કરવી પડી; યુઝર્સે ટેગ કરતા એક્ટર કંટાળ્યો
    Next Article
    Editor's View: બંગાળમાં 83 વર્ષે હિન્દુ પોલિટિક્સ:મોદી-શાહનું 'મિશન ઇસ્ટ' આ રીતે પાર પડ્યું, તમિલનાડુમાં 6 દાયકા પછી મોટો અપસેટ, કેરલમ કૉંગ્રેસ માટે છેલ્લો ગઢ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment