Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરના તાપમાનમાં વધારો:સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક હિટ સ્ટ્રોક વિભાગ શરૂ કરાયો

    2 days ago

    સુરેન્દ્રનગર ગઈકાલે 43.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યું હતું. ગરમીની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક હિટ સ્ટ્રોક વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. આ નવા વિભાગનો મુખ્ય હેતુ ગરમીથી પ્રભાવિત થયેલા દર્દીઓને તાત્કાલિક અને અસરકારક સારવાર પૂરી પાડવાનો છે. અહીં ગરમી લાગી ગયેલા લોકો માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હિટ સ્ટ્રોક વિભાગમાં મેડિસિન નિષ્ણાતો અને વિશેષ પ્રશિક્ષિત સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. આનાથી દર્દીઓને યોગ્ય તબીબી સહાય મળી રહેશે. સુરેન્દ્રનગરમાં અસહ્ય ગરમીને કારણે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ધો-12 સાયન્સનું 84.33% અને સા.પ્રવાહનું 92.71% રિઝલ્ટ જાહેર:આ વોટ્સએપ નંબર અથવા વેબસાઈટ પર 4 સ્ટેપ્સ ફોલો કરી જોઈ શકાશે માર્કશીટ
    Next Article
    Election Result LIVE | West Bengal માં સત્તા પરિવર્તન નક્કી? | BJP કેટલી સીટો ઉપર આગળ | TMC |PM Modi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment