Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનાર બાંગ્લામાં જય જય ગરવી ગુજરાત:બંગાળમાં બીજેપી આગળ, ભવાનીપુરથી મમતા આગળ, સુવેન્દુ પાછળ; આરજીકર રેપ પીડિતાની માતાને લીડ

    5 days ago

    બંગાળની 293 બેઠકો પર મતોની ગણતરી ચાલુ છે. એક બેઠક (ફાલ્ટા) પર 21 મેના રોજ ફરીથી ચૂંટણી થશે. પ્રારંભિક વલણોમાં ભાજપ 150 અને ટીએમસી 92 બેઠકો પર આગળ ચાલી રહી છે. મોદીએ જ્યાં ઝાલમુરી ખાધી હતી ત્યાં ભાજપ ચારેય બેઠકો પર આગળ ચાલી રહી છે. આ બેઠકો ઝાડગ્રામ, બિનપુર, ગોપીવલ્લભપુર અને નયાગ્રામ છે. ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જી આગળ છે. સુવેન્દુ અધિકારી પાછળ ચાલી રહ્યા છે. જ્યારે આરજી કર રેપ પીડિતાની માતા રત્ના દેબનાથને લીડ મળી છે. મતગણતરી દરમિયાન કોને લીડ, કોણ પાછળ, કઈ પાર્ટીની કેટલી બેઠકો, દિગ્ગજોમાં કોની હાર-જીત; પળેપળની સ્થિતિ ભાસ્કર એપ પર Live ટેલીમાં જોઈ શકો છો. આસામ, તમિલનાડુ, કેરલમ અને પુડુચેરીના ચૂંટણી પરિણામો જાણવા માટે અહીં ક્લિક કરો બંગાળ ચૂંટણી પરિણામ સંબંધિત પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    ચૂંટણી પરિણામો વચ્ચે શેરબજારમાં હરિયાળી, સેન્સેક્સમાં 1,000 પોઈન્ટની તેજી:તે 77,850 પર પહોંચ્યો, નિફ્ટી પણ લગભગ 300 પોઈન્ટનો ઉછાળો; મારુતિ-અદાણી પોર્ટ્સના શેરમાં 4% સુધીનો ઉછાળો
    Next Article
    5 રાજ્યોમાં ચૂંટણી પરિણામોની મોમેન્ટ્સ:કોલકાતામાં TMC ઓફિસ પર સન્નાટો; દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર પર પૂરી-જલેબી બનવાની શરૂઆત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment