Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના સિદ્ધિ સરોવરમાં અજાણ્યા પુરુષે કરી આત્મહત્યા:ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢી પોલીસને જાણ કરી

    9 hours ago

    પાટણના સિદ્ધિ સરોવરમાં એક વ્યક્તિએ અગમ્ય કારણોસર છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના રવિવારે બની હતી. સિદ્ધિ સરોવર અગાઉ પણ આવા બનાવો માટે જાણીતું બન્યું છે, જ્યાં જીવનથી નિરાશ થયેલા લોકો જીવ ટૂંકાવે છે. આ તાજેતરનો કિસ્સો પણ તે જ શ્રેણીમાં આવે છે. બનાવની જાણ કોર્પોરેટર ભરત ભાટિયા દ્વારા પાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ સરોવરમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    આડોડિયાવાસમાં રહેતી મહિલા બુટલેગરના છાપરામાંથી દેશી-ઇંગ્લિશદારૂ સહિતનો મુદ્દામાલ ઝડપાયો:ઘોઘારોડ પોલીસે દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ, સ્કૂટર તથા રોકડ રકમ મળી કુલ રૂપિયા 49,350નો મુદ્દામાલ કબ્જે કર્યો
    Next Article
    GT vs PBKS IPL 2026 LIVE Score: Nishant Sindhu departs for 15, Gujarat (94/3) vs Punjab at Ahmedabad

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment