Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હેડે કોલકાતાનું માથું ફેરવ્યું:હૈદરાબાદ શરૂઆતથી જ આક્રમક મોડમાં, ચોગ્ગા પર ચોગ્ગા મારવાનું શરૂ

    2 days ago

    IPLમાં આજે ડબલ હેડર (એક દિવસમાં બે મેચ) રમાઈ રહી છે. દિવસના પ્રથમ મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) નો સામનો કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે થઈ રહ્યો છે. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં હૈદરાબાદે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ સીઝનમાં બંને ટીમો બીજી વખત આમને-સામને થશે. પાછલા મુકાબલામાં હૈદરાબાદનો 65 રને વિજય થયો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ અત્યારે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે, જેણે 9 મેચમાંથી 6માં જીત મેળવી છે. ટીમ શાનદાર ફોર્મમાં છે અને તેની છેલ્લી પાંચેય મેચ સતત જીતી છે. બીજી તરફ, કોલકાતા આઠમા સ્થાને છે, જેણે 8 મેચમાંથી માત્ર 2માં જીત મેળવી છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH): અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા (વિકેટકીપર), અનિકેત વર્મા, સમરન રવિચંદ્રન, પેટ કમિન્સ (કેપ્ટન), શિવંગ કુમાર, હર્ષ દુબે, પ્રફુલ્લ હિંગે, ઈશાન મલિંગા, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), સુનીલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, રોવમેન પોવેલ, મનીષ પાંડે, રિંકુ સિંહ, અનુકૂલ રોય, વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી, વરુણ ચક્રવર્તી.
    Click here to Read More
    Previous Article
    Delhi Vivek Vihar Fire News: 9 लोग जिंदा झुलसे, दिल्ली हत्याकांड की खौफनाक कहानी | Vivek Vihar Video
    Next Article
    ગ્લેમરની દુનિયા છોડી એક્ટ્રેસ કૃષ્ણભક્તિમાં લીન!:'દેખા એક ખ્વાબ' ફેમ એના જયસિંઘાણી આધ્યાત્મના માર્ગે; વૃંદાવનમાં વસી ગઈ, નામ પણ બદલી નાખ્યું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment