Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં બ્રિજ પર કન્ટેનર અને ટેમ્પો વચ્ચે અકસ્માત બાદ આગ:મુંબઈ-સુરત ટ્રેક ઉપર વાહન વ્યવહાર અટકાવાયો, ફાયરની ટીમને બોલાવાઈ

    2 days ago

    વાપી GIDC બ્રિજ ઉપરથી પસાર થતા એક કન્ટેનર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે બાદ આગ ભભૂકી ઉઠી હતી. જેને પગલે દોડધામ મચી હતી. અકસ્માત અને આગની ઘટનાને લઈને મુંબઈ-સુરત ટ્રેક ઉપર વાહન વ્યવહાર અટકાવવામાં આવ્યો હતો. ઘટનાની જાણ ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવી છે. અમે આને સતત અપડેટ કરી રહ્યા છીએ
    Click here to Read More
    Previous Article
    ભાજપે કહ્યું- EVMમાં ભાજપનું બટન ટેપ લગાવીને બંધ કર્યું:સાઉથ-24 પરગણામાં ભાજપના ઉમેદવારની કારમાં તોડફોડ; હૂગલીમાં TMC-લેફ્ટ કાર્યકરો વચ્ચે મારામારી
    Next Article
    અકસ્માતમાં વૃદ્ધે જીવ ગુમાવ્યો:વડોદરામાં રોડ ક્રોસ કરી રહેલા એક્ટિવા ચાલકને એક્ટિવાએ જ ટક્કર મારતા વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત, રોડ પર લોહીના ખાબોચીયા ભરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment