Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસા નગરપાલિકા ચૂંટણીના વિજેતાનું ફોટો સાથેનું લિસ્ટ:તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, કઈ સીટ પર કોની જીત

    14 hours ago

    મોડાસા નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. 36 બેઠકમાંથી 24 ભાજપ, 6 કોંગ્રેસ અને 6 અન્યના ફાળે ગઈ છે. જેમાં વોર્ડ 1 થી 6માં ભાજપ પેનલનો વિજય થયો છે. જ્યારે વોર્ડ 7 માં કોંગ્રેસ અને વોર્ડ 8માં AIMIMના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારનો વિજય થયો છે. આ ઉપરાંત વોર્ડ 9માં કોંગ્રેસ 1 અને ભાજપે 3 બેઠક પર જીત નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, ગત 26 એપ્રિલના રોજ 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થયું હતું. વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા આ ચૂંટણી સેમીફાઈનલ તરીકે મનાય છે.
    Click here to Read More
    Previous Article
    Airlines cite ‘extreme stress’, seek changes in ATF pricing formula
    Next Article
    US Orders ABC License Review Over Jimmy Kimmel's Melania Trump Joke

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment