Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠા જિલ્લાની ચૂંટણીનું પરિણામ:પાલનપુર, ડીસા અને ધાનેરા નગરપાલિકા પર કમળ ખીલ્યું, જાણો કઈ બેઠક પર કઈ પાર્ટીએ બાજી મારી

    1 day ago

    બનાસકાંઠા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે, ત્યારે જિલ્લા પંચાયતમાં ભાજપે પોતાનો દબદબો જમાવી રાખ્યો છે, પરંતુ કોંગ્રેસે પણ ભાજપને ટક્કર આપતા જિલ્લા પંચાયતની 16 બેઠકો પોતાના નામે કરી છે. જ્યારે નગરપાલિકામાં ભાજપે કોંગ્રેસને પછાડી પાલનપુર, ડીસા અને ધાનેરા ન.પા.માં ભવ્ય જીત નોંધાવી છે. આ ઉપરાંત તાલુકા પંચાયતમાં કમળ ખીલતા ભાજપ ઉમેદવારો જીતની ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગત 26 એપ્રિલના રોજ 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થયું હતું. વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા આ ચૂંટણી સેમીફાઈનલ તરીકે મનાય છે.
    Click here to Read More
    Previous Article
    નવસારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ:મનપા, નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં ભગવો લહેરાયો, ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ
    Next Article
    Aapnu Gujarat | સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ | ભાજપનો ગઢ રહ્યોં સલામત | Sthanik Swaraj Election

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment