Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી મનપા, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ:કઈ સીટ પર કોની જીત, જુઓ મહાનગરપાલિકામાં વિજેતા ઉમેદવારોની ફોટો સાથેની યાદી

    19 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં તારીખ 26 એપ્રિલના રોજ 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થયું હતું. જેની મતગણતરી શરૂ થઈ છે. રાજ્યમાં મુખ્ય ત્રણ પક્ષ ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે કાંટાની હરીફાઈ છે. વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા આ ચૂંટણી સેમીફાઈનલ તરીકે મનાય છે. નવસારી મનપા, જિલ્લા પંચાયત અને ગણદેવી નગરપાલિકામાં તેમજ તાલુકા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. નવસારી મહાનગરપાલિકામાં વિજેતા ઉમેદવારોની ફોટો સાથેની યાદી
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજની 10 હજાર સીટની મતગણતરી:સુરતના ઇતિહાસમાં પહેલીવાર મહાનગર પાલિકામાં ભાજપને 100થી વધુ સીટ મળી
    Next Article
    Election Result LIVE | 3 વાગ્યે EVM ખુલતા જ ચોંકાવનારા પરિણામ | Gujarat Local Body Election | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment