Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર-કચ્છની ચૂંટણીનું પરિણામ:વિસાવદર તાલુકા પંચાયતની બરડિયા બેઠક પર આપનો વિજય : ઈટાલિયાનો દાવો

    2 days ago

    વર્ષ 2027 વિધાનસભાની ચૂંટણી પહેલાની સેમીફાઈનલ ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીના નિધન અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાની જીત બાદની ચૂંટણીના પરિણામ પર સૌની નજર મંડાયેલી છે. તો આવો જાણીએ સૌરાષ્ટ્ર-કચ્છની 7 મહાનગરપાલિકા, 12 જિલ્લા પંચાયત, 32 નગરપાલિકા અને 89 તાલુકા પંચાયતનું રિઝલ્ટ. સૌરાષ્ટ્ર-કચ્છ 1.રાજકોટ 2.જામનગર 3.જૂનાગઢ 4.પોરબંદર 5.ગીર સોમનાથ 6.દેવભૂમિ દ્વારકા 7.અમરેલી 8.સુરેન્દ્રનગર 9.મોરબી 10.બોટાદ 11. ભાવનગર 12 કચ્છ
    Click here to Read More
    Previous Article
    Lucknow slum fire aftermath: Two sisters charred to death, 300 homes turn to ash
    Next Article
    સુરતના મતગણતરી કેન્દ્ર બહાર ભાજપ-કોંગ્રેસ કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ:અમદાવાદના બહેરામપુરામાં કોંગ્રેસની પેનલ આગળ, AAPના મનોજ સોરઠિયાની હાર; રાજકોટમાં RJ આભા અને રાહુલ ભુવાની હાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment