Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા મહાનગરપાલિકાના વિજેતાનું ફોટો સાથેનું લિસ્ટ:તમામ વોર્ડની તમામ સીટનું ચિત્ર સ્પષ્ટ, જુઓ કઈ સીટ પર કેટલા મતથી કોની થઈ જીત

    10 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં તારીખ 26 એપ્રિલના રોજ 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થયું હતું.જેની મતગણતરી શરૂ થઈ છે. રાજ્યમાં મુખ્ય ત્રણ પક્ષ ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે કાંટાની હરીફાઈ છે. વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા આ ચૂંટણી સેમીફાઈનલ તરીકે મનાય છે. 15 મહાનગરપાલિકામાંથી અમદાવાદ,સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર એમ 6 જૂની મહાનગરપાલિકા છે. જ્યારે મહેસાણા, સુરેન્દ્રનગર, આણંદ, મોરબી, નડિયાદ, વાપી, નવસારી, પોરબંદર અને ગાંધીધામ એમ 9 નવી મહાનગરપાલિકા છે. જ્યાં પહેલી વખત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી છે.
    Click here to Read More
    Previous Article
    'ગરમીથી ચિડિયો સ્વભાવ થઈ જાય છે, ACમાં જ રહેવાનું', VIDEO:'મમ્મી કંઈ કહે તો કહી દઉં બે મિનિટ શાંતિ રાખ', ગરમીથી અકળાયેલા યુવાઓએ શું શું કહ્યું?
    Next Article
    Why A Sooryavanshi Question To Manu Bhaker Has Created A Social Media Storm

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment