Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કતારગામમાં ગોપાલ ઇટાલિયાની જાહેરસભા:‘હું ધારાસભ્ય છું ત્યાં સુધી રિઝર્વેશન મુદ્દે કંઈ નહીં થવા દઉં’

    10 hours ago

    બુધવારે રાતે કતારગામ વિસ્તારમાં આમ આદમી પાર્ટીની વિજય વિશ્વાસ સભાને સંબોધતા ગોપાલ ઇટાલિયાએ ટીપી મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કતારગામના ધારાસભ્ય વિધાનસભામાં એક પણ પ્રશ્ન પૂછતા નથી. જ્યારે પોતે ટીપી-49, 50 અને 51 મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો છે. ‘જ્યાં સુધી હું ધારાસભ્ય છું ત્યાં સુધી તમારા રિઝર્વેશન મુદ્દે તમારા મકાનોને કંઈ નહીં થવા દઉં,’ એમ તેમણે કહ્યું હતું. ઇટાલિયાએ આક્ષેપ કર્યો કે ચૂંટણીમાં લોકોને ડરાવીને મત મેળવવામાં આવે છે. સોસાયટીના કોમન પ્લોટ પર તોડફોડની ધમકીઓ આપવામાં આવે છે. તેમણે જનતાને અપીલ કરી હતી કે વિસાવદરની જેમ હવે કતારગામમાં પણ લોકો ડર છોડીને મત આપે. ટીપી પ્રક્રિયા અંગે તેમણે કહ્યું કે સુરતમાં પહેલા મકાનો બને છે અને પછી નકશા બનાવવામાં આવે છે, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાય છે. બિલ્ડરો, અધિકારીઓ અને ભાજપના નેતાઓ વચ્ચેના ગઠબંધનથી આ સ્થિતિ ઊભી થાય છે અને આ પ્રકારનો ખેલ માત્ર કતારગામ નહીં પરંતુ આખા ગુજરાતમાં ચાલી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    યુપીના પ્રયાગરાજ, મહારાષ્ટ્રના અમરાવતીમાં તાપમાન 44°C:ઓડિશાના 4 જિલ્લામાં શાળાઓ બંધ; રાજસ્થાનમાં મનરેગા મજૂરોના કામનો સમય બદલાયો
    Next Article
    ઉમેદવારોને દોડવું પડ્યું:એ હાલો નીકળો…કહી પૂર્વ ધારાસભ્ય રમેશ રૂપાપરાનો વોર્ડ નં.11માં હુરિયો બોલાવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment