Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ:બનાસકાંઠા જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ, તમામ બેઠકોના ઉમેદવારો ફાઈનલ, જુઓ લિસ્ટ

    9 hours ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. બનાસકાંઠા જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકો પર ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ
    Click here to Read More
    Previous Article
    3 મહિનાની બાળકીને વાનરે બંધક બનાવી...VIDEO:પોતાનું જ બાળક સમજીને 2 કલાક લાડ કરતી રહી, મા બૂમો પાડતી રહી પણ છોડાવી શકી નહીં; પાડોસીઓ પર હુમલો કર્યો
    Next Article
    After Virat Kohli's Exit, One8 Commune Bengaluru Shuts Down, Denies Rs 2 Crore Unpaid Rent Allegation

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment