Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકાનો ચીનથી આવી રહેલા ઈરાની જહાજ પર કબજો:હોર્મુઝ પાર કરવાની કોશિશ કરી રહ્યું હતું, ઈરાને કહ્યું- જલદી જવાબ આપીશું

    18 hours ago

    અમેરિકાએ ઈરાનના એક માલવાહક જહાજને પોતાના કબજામાં લઈ લીધું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના મતે, ટોસ્કા નામનું આ જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. તેને અમેરિકી ડેસ્ટ્રોયર USS સ્પ્રુઅન્સે રોક્યું. ટ્રમ્પના મતે, જહાજે ચેતવણીઓને અવગણી, જેના પછી અમેરિકી મરીન દ્વારા તેને રોકવામાં આવ્યું. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, “આ સમયે જહાજ અમારા કબજામાં છે. અમે તેને સંપૂર્ણપણે નિયંત્રણમાં લઈને જોઈ રહ્યા છીએ કે તેની અંદર શું છે.” બીજી તરફ, ઈરાનના હઝરત ખાતમ અલ-અનબિયા સૈન્ય મુખ્યાલયે કહ્યું કે અમેરિકાએ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું અને ઓમાનની ખાડીમાં ઈરાનના એક વ્યાપારિક જહાજ પર ફાયરિંગ કર્યું, જેનાથી તેની નેવિગેશન સિસ્ટમ ખરાબ થઈ ગઈ. તસ્નીમ મીડિયા અનુસાર, આ જહાજ ચીનથી ઈરાન જઈ રહ્યું હતું. ઈરાને તેને દરિયાઈ લૂંટ ગણાવી અને કહ્યું કે તેઓ જલ્દી તેનો જવાબ આપશે. હુમલા પહેલા ટોસ્કાનું છેલ્લું લોકેશન છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Apple’s passport-sized iPhone Fold could set a new design standard
    Next Article
    કચ્છનું ગૌરવ:મૂળ કચ્છના દિનેશ ત્રિવેદી બાંગ્લાદેશમાં નવા હાઈકમિશનર

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment