Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સતત ત્રીજી મેચમાં આર્ચરને ઇનિંગના પહેલા બોલે વિકેટ લીધી:ટિમ સેફર્ટને બોલ્ડ કર્યો, બર્ગરને કેપ્ટન રહાણેને પણ આઉટ કરીને કોલકાતાને દબાણમાં મુક્યું

    4 days ago

    રાજસ્થાન રોયલ્સ (RR)એ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ને 156 રનનો ટાર્ગેટ આપ્યો છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં RRએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાન સારી શરૂઆત હોવા છતાં 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 155 રન જ બનાવી શક્યું. ટીમ માટે ઓપનર વૈભવ સૂર્યવંશીએ સૌથી વધુ 46 રન બનાવ્યા. તેની અને યશસ્વી જયસ્વાલ વચ્ચે પ્રથમ વિકેટ માટે 81 રનની ભાગીદારી થઈ હતી. વૈભવ સિવાય યશસ્વી જયસ્વાલે 39, શિમરોન હેટમાયરે 15 અને રિયાન પરાગે 12 રન બનાવ્યા. પાંચ બેટર્સ સિંગલ ડિજિટમાં આઉટ થયા. કોલકાતા માટે વરુણ ચક્રવર્તી અને કાર્તિક ત્યાગીએ 3-3 વિકેટ ઝડપી. સુનીલ નારાયણે 2 વિકેટ લીધી. જ્યારે જોફ્રા આર્ચર રન આઉટ થયો.
    Click here to Read More
    Previous Article
    Assembly polls: Election Commission takes action on 11,000 social media posts
    Next Article
    ઈરાની રાષ્ટ્રપતિ બોલ્યા- અમારો પરમાણુ અધિકાર છીનનારા ટ્રમ્પ કોણ?:અમે યુદ્ધ ઈચ્છતા નથી, માત્ર આત્મરક્ષા કરી રહ્યા છીએ; અમેરિકા પર ભરોસો નથી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment