Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોલકાતાનું કમબેક, રાજસ્થાનની ત્રણ વિકેટ પાડી દીધી:વૈભવ બાદ જુરેલ અને જાયસ્વાલ પણ પેવેલિયન ભેગા થયા, વરુણ ચક્રવર્તીએ બે વિકેટ ઝડપી

    18 hours ago

    IPL 2026માં આજે બે મેચ રમાઈ રહી છે. પહેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે રાજસ્થાન રોયલ્સ (RR)એ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઈડન ગાર્ડન્સમાં આ મેચ બપોરે 3:30 વાગ્યાથી શરૂ થશે. એક તરફ રાજસ્થાન રોયલ્સ (RR) છે, જે આ સીઝનની મજબૂત ટીમોમાંની એક રહી છે, જ્યારે બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) છે, જે હજુ સુધી પોતાની પ્રથમ જીતની રાહ જોઈ રહી છે. અત્યાર સુધી 6 મેચ રમી ચૂકેલી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે એક મેચ વરસાદના કારણે રદ થઈ હતી. અજિંક્ય રહાણેની કેપ્ટનશીપ વાળી KKR માટે આ મેચ પ્રતિષ્ઠા બચાવવા સમાન છે. બીજી તરફ, રાજસ્થાન રોયલ્સ (RR) પણ પોતાનો છેલ્લો મુકાબલો હૈદરાબાદ સામે હારીને અહીં પહોંચી છે, તેથી તેઓ પણ વાપસી કરવાના પૂરા પ્રયાસ કરશે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), ટિમ સાઈફર્ટ (વિકેટકીપર), કેમરન ગ્રીન, રોવમેન પોવેલ, રિંકુ સિંહ, અનુકૂલ રોય, રમનદીપ સિંહ, સુનીલ નરેન, કાર્તિક ત્યાગી, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા. ઇમ્પેક્ટ: મનીષ પાંડે, ફિન એલન, અંગકૃષ રઘુવંશી, તેજસ્વી સિંહ, નવદીપ સૈની. રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જાયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવિન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચરે, રવિ બિશ્નોઈ, નાન્દ્રે બર્ગર, બ્રિજેશ શર્મા. ઇમ્પેક્ટ પ્લેયર: સંદીપ શર્મા, શુભમ દુબે, લુઆન-ડ્રે પ્રિટોરિયસ, રવિ સિંહ, યશ પુંજા.
    Click here to Read More
    Previous Article
    Expert Explains | India’s nuclear pivot: FBRs the future, PHWRs to anchor growth until technology matures
    Next Article
    દુબે બન્યો કાળા જાદુનો શિકાર!:ફેન્સે જાડેજાને CSKનો સવાલ પુછ્યો, બાપુ બગડ્યા; ચહલે ‘CUTE’ મોડેલ પર માનહાનીનો દાવો કર્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment