Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાન-અમેરિકા વચ્ચે આરપારની જંગ:ટ્રમ્પે કહ્યું- ઈરાનનું બ્લેકમેલિંગ નહીં ચાલે, પલટવારમાં ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે બંધ કર્યું

    4 days ago

    ઈરાને કહ્યું છે કે તેને અમેરિકા પર ભરોસો નથી. સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેરે કહ્યું કે, પરિસ્થિતિ ગમે ત્યારે બગડી શકે છે. આ જ કારણોસર સેના સંપૂર્ણપણે તૈયાર છે. ગાલિબાફે કહ્યું કે જો ઈરાનના જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર નહીં થઈ શકે, તો કોઈ અન્ય દેશના જહાજોને પણ ત્યાંથી પસાર થવા દેવામાં આવશે નહીં. તેમણે અમેરિકા દ્વારા ઈરાની બંદરો પર લગાવવામાં આવેલી નાકાબંધીને ખોટો અને બેદરકાર નિર્ણય ગણાવ્યો. તેમણે કહ્યું કે આ પગલું ક્ષેત્રમાં તણાવ વધારી રહ્યું છે. ગાલિબાફે ચેતવણી આપી કે હોર્મુઝમાં માઈન-ક્લિયરિંગ જેવી કોઈપણ કાર્યવાહીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન માનવામાં આવશે અને તેનો જવાબ આપવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે ઈરાન વાતચીત માટે તૈયાર છે, પરંતુ તેને નબળાઈ ન સમજવી જોઈએ. સાથે જ દાવો કર્યો કે અમેરિકા પાસે સંસાધનો અને હથિયારો હોવા છતાં, વ્યૂહાત્મક રીતે તે ઈરાન સામે નબળું પડ્યું છે. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    'રૂમમાં એકલી બોલાવી, અડપલાં કર્યાં!':ગુજ્જુ એક્ટ્રેસ ડેઝી શાહ પર ડિરેક્ટરની ગંદી નજર, ફફડતાં ફફડતાં ભાગી; કહ્યું- ક્યારેય કોઈને એકલા મળવા નહીં જઉં
    Next Article
    बुर्का पहनकर ब्वाॅयफ्रेड के साथ मिलकर सुनार की दुकान पर लूट #Nabeel Akhtar News#

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment