Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હર્ષ સંઘવીએ સાયલામાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા:વિકાસ સંકલ્પ સભામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર ભાર

    9 hours ago

    નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાની મુલાકાત લીધી હતી. તેમણે સાયલા સાર્વજનિક હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે 'વિકાસ સંકલ્પ સભા'ને સંબોધિત કરી હતી. આ મુલાકાત સ્થાનિક સ્વરાજ્યની 2026માં યોજાનારી ચૂંટણીઓના પડઘમ વચ્ચે થઈ હતી, જે રાજકીય ગતિવિધિઓનો સંકેત આપે છે. આ સભામાં લીંબડીના ધારાસભ્ય, સંગઠન મંત્રીઓ અને ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંઘવીએ દરેક વિસ્તારમાં 100 ટકા મતદાન થાય તે માટે લોકોને આહ્વાન કર્યું હતું. તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસની ગતિ તેજ બને તેવી ટકોર પણ કરી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના સંબોધનમાં કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    With Shubman Gill greener than Cameron Green, GT give KKR that sinking feeling
    Next Article
    IPL 2026: Shubman Gill, Kagiso Rabada Shine In GT's 5-Wicket Win Over KKR

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment