Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    “ભરોસા પત્ર” નામથી સંકલ્પ પત્ર જાહેર કર્યું:જીતુ વાઘાણીએ કહ્યું- ભાવનગરનો વિકાસ અવિરત શરૂ રહેશે, અન્ય સ્માર્ટ સિટીની માફક વિકાસ કરવામાં આવશે

    13 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓના પડઘમ વચ્ચે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાવનગર શહેર માટેનું ‘સંકલ્પ પત્ર’ આજે વિધિવત રીતે જાહેર કરવામાં આવ્યું છે. કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય સેજલબેન અને શહેર ભાજપ પ્રમુખ સહિતના ઉચ્ચ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ આયોજન રજૂ કરાયું હતું. 37 મુદ્દાઓનો સંકલ્પ પત્ર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની નગરીના નાગરિકોની સુવિધામાં વધારો કરવાના આશય સાથે કુલ 37 મુદ્દાઓ સંકલ્પ પત્રમાં વણાયા છે. જેની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે. “ભરોસા પત્ર” તરીકે રજૂઆત ભાજપે દાવો કર્યો છે કે ગત કાર્યકાળ દરમિયાન આપેલા તમામ વચનો પૂર્ણ કરવામાં આવ્યા છે, તેથી આ સંકલ્પ પત્રને “ભરોસા પત્ર” તરીકે ઓળખાવ્યું છે. પક્ષના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ડબલ એન્જિન સરકારના સહકારથી ભાવનગરને અન્ય સ્માર્ટ સિટીની હરોળમાં લાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
    Click here to Read More
    Previous Article
    GT vs KKR Live Cricket Score, IPL 2026: Varun Chakaravarthy sends back Washington Sundar, Gujarat (141/3)
    Next Article
    BJP leaders in Asarva | અસારવામાં લોકોએ ભાજપના નેતાને ઘેર્યા | Sthanik Election | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment