Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવતાની સાથે પંતને બોલ વાગતા મેદાનની બહાર જવું પડ્યું:પીડાથી કણસતો દેખાયો, લખનઉની બીજી વિકેટ પડતા પૂરન આઉટ

    1 week ago

    ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 23મી મેચમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે મેચ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટોસ જીતી બોલિંગ લીધી છે. કેપ્ટન રજત પાટીદારે જણાવ્યું કે જોશ હેઝલવુડ આ મેચ જેકબ ડફીની જગ્યાએ રમી રહ્યો છે. હાલ LSG તરફથી આયુષ બદોની અને મિચેલ માર્શ ક્રીઝ પર. મેચનું સ્કોરકાર્ડ જુઓ.. બન્ને ટીમની પ્લેઇંગ-11 RCB: ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા, રાસિખ સલામ. ઇમ્પેક્ટ પ્લેયર: વિરાટ કોહલી LSG: એડન માર્કરમ, મિચેલ માર્શ, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ, આવેશ ખાન, દિગ્વેશ રાઠી. ઇમ્પેક્ટ પ્લેયર: મણિમરન સિદ્ધાર્થ
    Click here to Read More
    Previous Article
    IPL 2026, RCB vs LSG Live Cricket Score: Josh Hazlewood picks up Nicholas Pooran for Bengaluru vs Lucknow 42/2 at M.Chinnaswamy Stadium
    Next Article
    Editor's View: યુદ્ધમાં સૌથી મોટી ઊથલપાથલ:હવે યૂરોપ હોર્મુઝમાં ઘેરો નાખશે, પોતાનું નવું નાટો બનાવશે, અમેરિકાથી અલગ સિક્રેટ પ્લાન-B તૈયાર

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment