Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસ પહેરો ભરતી રહી, ભાજપે ઉમેદવારને દુપટ્ટો બંધાવી ફોર્મ ખેંચાવ્યું:વડોદરામાં ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા કાર્યકરોએ ગાડીના કાચ ફોડ્યા, ગુજરાતમાં હાઇવોલ્ટેજ રાજકીય ડ્રામા

    1 week ago

    ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલિકા અને પંચાયતની આશરે 10 હજાર બેઠકો પર આજે(15 એપ્રિલ) ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે. જેમાં ખાસ કરીને કોંગ્રેસે પોતાના ઉમેદવારોને કોઈ 'ખેલ' કે પક્ષાંતરનો ભોગ બનતા અટકાવવા માટે ગુપ્ત સ્થળે ખસેડવાની વ્યૂહરચના અપનાવી છે. સુરતના વરાછામાં એક જનસભાને સંબોધતા ધારાસભ્ય કિશોર કાનાણી (કુમાર કાનાણી) એ કહ્યું કે, તમારો બધાનો ગજબનો પ્રેમ છે હો ભાઈ! ગજબનો... પણ આ પ્રેમ મને નો ગમ્યો. કોર્પોરેશન આવે તો બીજાને પ્રેમ કરે, વિધાનસભા આવે તો મને પ્રેમ કરે... આ ગજબનો પ્રેમ તમારો! હવે એક સરખો પ્રેમ કરો ને ભાઈ!’. અમદાવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. સરખેજ વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર વારિસ સૈયદે ઉમેદવારી પરત ખેંચી છે. ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની 26 એપ્રિલે ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ઉમેદવારી પત્રકોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થતાં જ હવે આજે 15 એપ્રિલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. આજે બપોર સુધીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. આજે કોને ફોર્મ પાછું ખેંચ્યું
    Click here to Read More
    Previous Article
    Breaking News : Congress Neta Pawan Khera को Supreme Court ने दिया बड़ा झटका | CM Himanta | Assam
    Next Article
    'જયરાજ-ગણેશે કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો મને પણ લાભ દે':ગોંડલમાં રાજકીય દાવપેચનો જબરો ખેલ જામ્યો, 'સુરતમાં આપ ઉમેદવારને ભાજપે બંધક બનાવ્યા'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment