Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એલ.ડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં સ્લેબ તૂટ્યો:એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત, હોસ્ટેલના વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ

    4 days ago

    શહેરની એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં આજે 15 એપ્રિલે સ્લેબ ધરાશાઈ થવાની ઘટના બની છે. હોસ્ટેલના બ્લોક નંબર બીના એક રૂમમાં છતની સ્લેબનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. આ ઘટનામાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે સોલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. સ્લેબ તૂટતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ અચાનક સ્લેબ તૂટી પડવાના કારણે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાસ્થળની તસવીરો પણ સામે આવી છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક રૂમમાં બેડ પર સ્લેબના પોપડા પડ્યા છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યા છીએ.
    Click here to Read More
    Previous Article
    Meta extends custom chips deal with Broadcom to power AI ambitions
    Next Article
    વેરાવળમાં ડો. આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણી:શોભાયાત્રા, પુષ્પાંજલિ અને રક્તદાન કેમ્પ યોજાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment