Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માતાએ પોતાના પ્રેમી સાથે દીકરીને કઢંગી હાલતમાં જોઈ:ફરિયાદ કરતા આરોપીએ ઝેરી દવા પી લીધી, સગીરા તેની માતા અને તેનો પ્રેમી સાથે રહેતા હતા

    4 days ago

    રાજકોટમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. સગીર દીકરીની માતાના પ્રેમીએ જ સગીરા સાથે પાંચથી છ વખત દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. સગીરા તેની માતા અને તેનો પ્રેમી સાથે રહેતા હતા. રાત્રિ દરમિયાન સગીરાની માતા સુઈ ગયા બાદ સગીરાને અલગ રૂમમાં લઇ જઈ શખસ દુષ્કર્મ આચરતો હતો. માતાએ પોતાના પ્રેમી સાથે દીકરીને કઢંગી હાલતમાં જોતા ભાંડો ફૂટ્યો રાત્રિ દરમિયાન સગીરાને બાજુમાં સુતેલી ન જોતા માતાએ તેને શોધતા ભાંડો ફૂટ્યો હતો. સગીરાની માતાએ પોતાના પ્રેમી સાથે સગીરાને કઢંગી હાલતમાં જોતા ભાંડો ફૂટ્યો હતો. પ્રેમી સાથે બોલાચાલી થતા અન્ય સબંધીના ઘર ચાલ્યા ગયા બાદ દીકરીએ આપવીતી જણાવી હતી. ફરિયાદ થતાં આરોપીએ ઝેરી દવા પી લીધી દીકરીની આપવીતી સાંભળી માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હોવાની જાણ થતા સાંજે તેને ઝેરી દવા પી લેતા આરોપીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસના ઉમેદવારને ખરીદવાના પ્રયાસનો આક્ષેપ:બીના મોદીને ભાજપના ઉમેદવારે 25થી 50 લાખ રૂપિયાની ઓફર કરી, મહિલાએ કહ્યું ઈલેક્શનના દિવસે સામસામે મેદાને જંગ માટે તૈયાર
    Next Article
    Dhurandhar 2 Box Office Collection Day 27: Beats Pushpa And Baahubali As The First Indian Franchise To Hit Rs 3,000 Crore Worldwide

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment